મેષ – ધન લાભના યોગ પ્રબળ છે. સંતાન પક્ષથી સુખ પ્રાપ્ત થશે. યાત્રામાં સાવધાની રાખવી
વૃષભ – પ્રોપર્ટીને લગતું કામ કરી શકશો. પ્રસન્નતાથી દિવસ પસાર થશે. જીવનસાથીનો સહયોગ મળશે.
મિથુન – આર્થિક લાભના યોગ છે. સંતાનના કામમાં વ્યસ્ત રહેશો. સમસ્યાઓનો ઉકેલ આવશે.
કર્ક – તબિયતનું ધ્યાન રાખવું. દિવસ દરમિયાન ચિતા રહી શકે છે. ગણેશજી ની આરાધના કરવી.
સિંહ – નવી નોકરી અથવા ધંધા માટેના યોગ પ્રબળ છે. યાત્રામાં સાવધાની રાખવી.
કન્યા – સ્થાન પરિવર્તનના યોગ છે. ધનની સ્થિતિ સારી રહેશે. વિવાદથી બચવું.
તુલા – આર્થિક સમસ્યાનું સમાધાન થશે. સંતાન પ્રાપ્તિના યોગ છે. માન-સન્માનમાં વધારો થશે.
વૃશ્ચિક – ક્રોધ પર નિયંત્રણ રાખવું. પરિવર્તન માટે તૈયાર રહેવું. કોઈ પણ કાર્યમાં ઉતાવળ ન કરવી.
ધન – યાત્રામાં સાવધાની રાખવી. સંપત્તિ લાભના યોગ છે. નવા મિત્ર બનશે.
મકર – વેપાર-ધંધામાં લાભ થશે. મોટી જવાબદારી મળી શકે છે.
કુંભ – તબિયત સારી રહેશે. પરિવર્તનના યોગ છે. આર્થિક લાભ થશે.
મીન – વિવાદ થઈ શકે છે. આર્થિક નુકશાનથી બચવું. આજે લીલા રંગના ફળનું દાન કરવું.