ગુજરાત આરોગ્ય સેવામાં દેશમાં પ્રથમ ક્રમે: DYCM નીતિન પટેલ

નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યુ છે કે, રાજ્યના નાગરિકોને ઘરઆંગણે સત્વરે આરોગ્યલક્ષી સારવાર…

મહિલા નર્સરીઓમાં કરવામાં આવે છે નાના બાળની માફક રોપાઓનો ઉછેર

કહેવાય છે કે, બાળકનો ઉછેર અને માવજત એક મા જ સારી રીતે કરી શકે છે અને…

રાજકોટ: 11 જૂન સુધીના પોલિસ કમિશ્નરએ જારી કરેલા પ્રતિબંધક હુકમો

કોરોના મહામારીને અટકાવવા માટે 11 જૂન સુધી રાજકોટ શહેર પોલિસ કમિશ્નર મનોજ અગ્રવાલે રાજકોટ શહેર પોલીસ…

લવ જેહાદ જેવી પ્રવૃત્તિ અટકાવવા ગુજરાતમાં 15મી જૂનથી અમલ થશે ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ

ગુજરાતમાં લોભ-લાલચ, બળજબરી કે કોઈ પણ પ્રકારની હિંસાના પ્રભાવ હેઠળ કોઈ પણ વ્યક્તિને ધર્મ પરિવર્તન ન…

વિશ્વ પર્યાવરણ દિવસ: SMC બે લાખ તુલસીના રોપાઓનું વિતરણ કરશે

આધુનિક વિશ્વ સામે સૌથી મોટો પડકાર હોય તો તે ગ્લોબલ વોર્મિંગ છે. જનમાનસમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતતા…

ગુજરાત બોર્ડની પણ ધોરણ 12ની પરીક્ષા રદ, PMના નિર્ણયને CMએ માન્યો

ગુજરાત ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા યોજાતી ધોરણ-12ની વાર્ષિક પરીક્ષા આ વર્ષ માટે રદ કરવાનો નિર્ણય…

તબીબોની અછતને નિવારવા સુરતના 85 ડોક્ટરોએ આપી નિ:શુલ્ક તબીબી સેવા

કોરોના સંકટમાં તબીબો ‘સફેદ એપ્રનમાં ઈશ્વરીય ફરિશ્તાઓ’ સાબિત થયાં છે. ભગવાન કોઈએ જોયો નથી, પરંતુ કોરોનાની…

એલોપેથી સારવાર સાથે આયુર્વેદિક સારવાર પણ બની કોવિડ માટે સંજીવની

વૈશ્વિક મહામારી કોરોના સંદર્ભે રાજ્યના નાગરિકોને સુરક્ષિત કરવા માટે રાજ્યભરમા આયુષ નિયામકની કચેરી દ્વારા આયુષ સારવાર…

સોશિયલ મીડિયા પર ટ્વીટથી જાણકારી મળતા જ નિરાધાર વૃદ્ધના સહારે આવ્યું વહીવટી તંત્ર

જેને કામ જ કરવું છે એ ક્યારેય જોતા નથી કે ક્યાંથી કામ આવ્યું? કોણે કહ્યું?’ અમદાવાદ…

રાજ્ય સરકારનો વિદ્યાર્થીઓ લક્ષી મોટો નિર્ણય

વિદેશ અભ્યાસ કરવા માટે જતા ગુજરાતના વિદ્યાર્થીઓને કોવિડ વેક્સીનેશનમાં પ્રાયોરિટી અપાશે એમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું…