માતા સાથેનો સંબંધ એ એક એવો અહેસાસ છે જે પારકા શહેરના તાપમાં પણ છાંયડા સમાન છે. માતાના ત્યાગ, પ્રેમ અને મમતાથી વધીને દુનિયામાં બીજું કંઈ પણ નથી. માતા પોતાના બાળકોને નિસ્વાર્થ ભાવે પ્રેમ કરે છે. સંતાન ભલે નારાજ હોય કે મનમરજી કરવા માગતી હોય પણ માતા તો દરેક પગલે તેની સાથે જ ઉભી રહે છે. પિતા અને સંતાન વચ્ચે જ્યારે બોલચાલ થાય છે ત્યારે માતા જ તેમની વચ્ચે સેતૂનું કામ કરે છે અને બંનેને જોડે છે. પ્રેમ, ત્યાગ અને સમપર્ણની સાક્ષાત મૂર્તિ ‘માં’ માટે કોઈ પણ શબ્દ કોઈ પણ કવિતા પૂરી પડતી નથી. જો દરરોજ, દરેક ક્ષણ પણ માતાનો આભાર વ્યક્ત કરવા જઈએ તો કદાચ આખી જીંદગીની ક્ષણો પણ ઓછી પડશે. કદાચ આજ કારણ છે કે માતા પ્રત્યે પોતાની ભાવના દર્શાવવા માટે દર વર્ષે મેં મહિનાના બીજા રવિવારે મધર્સ ડે મનાવવામાં આવે છે. આ વર્ષે મધર્સ ડે 10 મેના દિવસે છે. લોકડાઉનના આ સમયમાં મધર્સ ડે પર તમારી માતાને હેપ્પી મધર્સ ડે ના આ મેસેજ (Whatsapp, SMS, Facebook Status, Quotes) દ્વારા શુભેચ્છાઓ પાઠવી શકો છો.
હેપ્પી મધર્સ ડે મેસેજ (Happy Mother’s Day):
દવા કામ ના આવે તો નજર ઉતારશે,
મા છે સાહેબ, હાર ક્યા માને છે…
Happy Mother’s Dayમૃત્યુ માટે હજારો રસ્તા છે,
પણ જન્મ લેવાનો ફક્ત એક જ રસ્તો છે,
તે છે “મા”
Happy Mother’s Day“મમ્મી તને નહીં સમજાય”
આ વાક્ય બોલતા પહેલા હજાર વાર વિચારજો,
કારણ કે જ્યારે તમને બોલતા પણ નહતું અવડતું ને,
ત્યારે એને એક ને જ તમારી ભાષા સમજાતી હતી.
Happy Mother’s Dayइस तरह मेरे गुनाहों को वो धो देती है
मां बहुत ग़ुस्से में होती है तो रो देती है.
– मुनव्वर राना
Happy Mother’s Dayसारे जहां में नहीं मिलता बेशुमार प्यार इतना,
सुकून मिलता है मां के प्यार में जितना.
Happy Mother’s Dayइस लिए चल न सका कोई भी ख़ंजर मुझ पर
मेरी शह-रग पे मिरी माँ की दुआ रक्खी थी.
– नज़ीर बाक़री
Happy Mother’s Dayमां के बिना जिंदगी वीरान होती है
तन्हा सफर में हर राह सुनसान होती है
जिंदगी में मां का होना जरूरी है
मां की दुआओं से ही हर मुश्किल आसान होती है.
Happy Mother’s Dayहर रिश्ते में मिलावट देखी, कच्चे रंगों की सजावट देखी
लेकिन सालों साल देखा है मां को
उसके चेहरे पर न थकावट देखी
ना ममता में मिलावट देखी.
Happy Mother’s Day