મ્યુકોરમાઇકોસિસની સાથે હવે એસ્પરઝિલસ ફૂગનું આક્રમણ, રાજકોટ સિવિલમાં 100થી વધુ કેસ

બાર સાંધે ત્યાં તેર તૂટે એ કહેવત હાલ ગુજરાત માટે સાચી ઠરી રહી છે એવું કહીને…

કોરોનાને કારણે પલ્મોનરી ફાઈબ્રોસિસથી પીડિત દર્દીઓ માટે ફિઝીયોથેરાપીની કારગર સારવાર

કોરોના વાયરસથી સંક્રમિત થનાર તથા તેના સંક્રમણમાંથી બહાર આવનાર વક્તિને શ્વાચ્છોશ્વાસની પ્રક્રિયામાં થતી તકલીફોને નિવારવા માટે…

રાજુલા પંથકમાં ભૂખ્યા અસરગ્રસ્તોની જઠરાગ્નિ ઠારતું પોલીસ તંત્ર

તાજેતરમાં ત્રાટકેલા તૌકતે વાવાઝોડાના લીધે અમરેલી જિલ્લામાં રાજુલા, જાફરાબાદ અને સાવરકુંડલાના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં મોટાપાયે…

સ્કૂલ બંધ થઈ તો આ સંગીત શિક્ષક કોરોના દર્દીઓને આપે છે મ્યુઝિક થેરાપી

છેલ્લા એક મહિનાથી સમરસમાં દિવસભર ગીત-સંગીતની ધૂન વાગતી રહી છે. પહેલા કોરોનાના દર્દીઓને અને હવે મ્યુકરમાયકોસિસના…

કોરોના દર્દીને પોતીકાપણાનો અનુભવ કરાવતા સીવીલ હોસ્પિટલના એટેન્ડન્ટ

“બુરા વક્ત હંમેશાં અપનો કી પહેચાન કરવાતા હૈ”. કોરોના મહામારીના કપરા સમયે લોકોને સંવેદના અને જીવનના…

બંને ડોઝ લીધા બાદ પણ ટ્રાન્સપ્લાન્ટ કરાયેલા દર્દીઓએ ખૂબ જાગૃત રહેવું – IKDRC

ઈન્સ્ટિટ્યુટ ઑફ કિડની ડિસીસ એન્ડ રિસર્ચ સેન્ટર (IKDRC) એક નિવેદનમાં જણાવ્યું છે કે, કોવિડ વેક્સિનના બન્ને…

કોરોનાની બીજી વેવથી સર્જાયેલી કપરી પરિસ્થિતિ સામે વેક્સિન જ કારગર ઉપાય – ડો. સુજીત પરમાર

કોરોનાની બીજી લહેરમાં મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થઈ રહયાં છે ત્યારે વેક્સિન એ સંક્રમણ સામે સૌથી…

સિંગાપોર અને દુબઈની જેમ હવે ગુજરાતમાં પણ જોવા મળશે આભ આંબતા આઇકોનિક બિલ્ડીંગ

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગર એમ પાંચ મહાનગરોની આગવી ઓળખ ઊભી થઈ…

ધોરણ-12ની વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની પરીક્ષાઓ 1 જુલાઈથી લેવાશે

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના ધો-12ના વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં એક મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીના આ નિર્ણય…

રાજુલા પોલીસ દ્વારા શહેરી વિસ્તારમાં કરાયું પાણીનું વિતરણ

તૌકતે વાવાઝોડામાં અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણી પહોંચાડવા અમરેલી જિલ્લાના પાણી પુરવઠા તંત્રની સાથે ઘણી સેવાભાવી સંસ્થોઓ આગળ…